બાઇબલનો અભ્યાસ કરતા બે માણસો

પવિત્ર બાઇબલ શું શીખવે છે?

બાઇબલ જણાવે છે કે હમણાં આપણે કેવી રીતે સુખી થઈ શકીએ.


ઈશ્વર

એક સ્ત્રી પ્રાર્થના કરે છે

દેવ આપણી પાસે શું માંગે છે?

શું સર્વ ધર્મો દેવને ખુશ કરે છે કે ફક્ત એક ધર્મ? તમે સાચા ખ્રિસ્તીઓને કઈ રીતે ઓળખી શકો?



યહોવાહના સાક્ષીઓની માન્યતાઓ, શિક્ષણ અને પ્રવૃત્તિઓ વિષે સત્તાવાર માહિતી અહીંથી મળે છે. ન્યૂ યૉર્કની વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી એક કાયદેસર સંસ્થા છે, જેનો યહોવાહના સાક્ષીઓ ઉપયોગ કરે છે.

આ વિભાગમાં બધા પેજ PDF ફોર્મેટમાં છે.

તમારા માટે આમંત્રણ

શું તમે ચાહો છો કે કોઈ આવીને તમને બાઇબલમાંથી શીખવે? તમે બાઇબલનું વધારે જ્ઞાન લેવા માંગો છો?

સાચો માર્ગ કયો છે?

બાઇબલમાંથી શીખી રહેલી એક સ્ત્રી

જીવનમાં ઘણી વાર આપણે ભાંગી પડીએ છીએ. મુઝવણમાં પડીએ છીએ અને એવું લાગે કે આપણા જીવનમાં ઘોર અંધકાર છવાઈ ગયો છે. એવામાં કોઈ તમને સાચો માર્ગ બતાવે તો? એ વિષે વધારે જાણો.


ધર્મને નામે ધતિંગ ક્યાં સુધી ચાલશે?

વેશ્યા

ધર્મને નામે કેવા ધતિંગ થાય છે? એને કોણ રોકશે? તમારે એ કેમ જાણવું જોઈએ?